Wednesday, July 6, 2011

પહેલી પોસ્ટઃ યાદ કિયા દિલને...

હવે અપ્રાપ્ય એવું પહેલું પુસ્તક (સંકલન-સંપાદન), 1967




'ઝબકાર' કોલમના જન્મ પહેલાંની ઘડીઓઃ
'સંદેશ'માં 'વાર્તાતત્વવાળું રેગ્યુલર કોલમ' લખવા માટે વડીલ મિત્ર મોહમ્મદ માંકડનો પ્રસ્તાવપત્ર, 1980


20 comments:

  1. 73મા જન્મદિવસે બ્લોગ મુબારક :-))

    ReplyDelete
  2. 73મો જન્મદિવસ અને નવા બ્લોગ માટે ખુબ ખુબ અભિનંદન........અભિષેક - તેજલ

    ReplyDelete
  3. બીરેન કોઠારીJuly 6, 2011 at 12:05 PM

    બ્લોગ મુબારક!આ ઝબકારમાં અનેક મોતીડાં પરોવાશે એવી આશા.

    ReplyDelete
  4. 73મા જન્મદિવસે બ્લોગ મુબારક...

    ReplyDelete
  5. Harish RaghuwanshiJuly 6, 2011 at 12:32 PM

    Hearty congratulations on 73rd birthday & also for the blog.

    ReplyDelete
  6. Binit Modi (Ahmedabad)July 6, 2011 at 2:43 PM

    રજનીકાકા, તોંતેરમાં જન્મદિવસે બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે. તમારી ષષ્ટિપૂર્તિ ઉજવણીના એ દિવસો યાદ આવ્યા જેમાં 'રજનીકુમાર : આપણા સૌના' પુસ્તકની સાથે સંપાદકો બીરેન - ઉર્વીશ કોઠારીએ www.zabkar.com નામથી વેબસાઈટનું ડોમેઈન રજીસ્ટર કરાવ્યું હતું. ઈન્ટરનેટ જગતનો સમય બદલાતા વેબસાઈટના નહીં થઇ શકેલા કામની ખોટ હવે 'ઝબકાર' બ્લોગથી પુરાશે.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  7. ક્ષમા કટારિયાJuly 6, 2011 at 4:06 PM

    તમારો 73મો જન્મદિવસ અને બ્લોગની શરૂઆત- લાજવાબ ઉજવણી.
    ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.

    ReplyDelete
  8. congratulations on 73rd birthday & also for the blog.

    ReplyDelete
  9. Dear Rajnibhai

    Many belated happy returns of the day.

    Heart congrats and very best wishes for your blog. This will be very powerful tool to mass communicate with friends and well wishers. Best of luck

    Kirit Shah
    San Francisco, CA USA

    ReplyDelete
  10. જન્મદિનની વધાઈ. Awaiting something unique and interesting on this blog.

    ReplyDelete
  11. ઘણા દિવસથી યાદ કરતી’તી ને જુઓ આ જન્મદિવસ અને બ્લોગ બેવડી ઉજવણી પથરાણી !! ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ..

    લતા જ. હિરાણી

    ReplyDelete
  12. જન્મદિવસની અનેક શુભેચ્છાઓ! આપના બ્લૉગ વિશે સાંભળી વિશૈષ આનંદ થયો. આપને મળવા માટે આવું અનેરૂં સાધન આપવા માટે આભાર અને નવા અભિગમ માટે અભિનંદન. આપનો
    કૅપ્ટન નરેન્દ્ર, એલીસો વિયેહો (કૅલીફૉર્નિયા)

    ReplyDelete
  13. 73 ma janma divasni anek subha kamanao.

    ReplyDelete
  14. પ્રિય રજનીભાઈ
    ઝબકારને ઘણી ઘણી શુભેચ્છાઓ.
    આ માધ્યમે તમારા મનમાં જે જે વિચારો ઝબકશે એ અમને પળવારમાં માણવા મળશે !
    અભિનંદન.
    રમેશ શાહ (સુરત)

    ReplyDelete
  15. Pandyasaheb.I Read your many books and you are my favourite author.with the help of blog,I Meet you and your articles.I Remembered someone-sorry I forgot name-Who said-"Rajnikumar kagal par amasta lita chitre,to aey vaanchvani maja aave." I know that Rajnikumar,and thats you.

    ReplyDelete
  16. હું બહુ મોડો નથી ને !!!??

    અભિનંદન.
    :)

    ReplyDelete
  17. વેલકમ સર. અહીં "મેકિંગ ઓફ ઝબકાર" અને સ્ટોરી બિહાઈન્ડ ધ સ્ટોરી વિશે જાણવાની ઉત્સુકતા સંતોષાશે. તે દિવસે ઘણું બધું પૂછવાનું રહી ગયું હતું (અને રોજ મળશો તો પણ કંઈક તો રહી જ જવાનું!!)

    ReplyDelete
  18. રજનીકુમાર પંડ્યાJuly 16, 2011 at 5:19 PM

    આપનો સૌનો આટલો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો . આભારી છું- આવી જ રીતે આપતા રહેશો- રજનીકુમાર પંડ્યા

    ReplyDelete
  19. This comment has been removed by the author.

    ReplyDelete
  20. sandesh ma zabkaar no janam....
    Ane Blog ma Zabkaar no punah janam !!!

    Zabkaar na anjvade motida poro amara Rajnibhai..

    ReplyDelete