જન્મદિવસની અનેક શુભેચ્છાઓ! આપના બ્લૉગ વિશે સાંભળી વિશૈષ આનંદ થયો. આપને મળવા માટે આવું અનેરૂં સાધન આપવા માટે આભાર અને નવા અભિગમ માટે અભિનંદન. આપનો કૅપ્ટન નરેન્દ્ર, એલીસો વિયેહો (કૅલીફૉર્નિયા)
Pandyasaheb.I Read your many books and you are my favourite author.with the help of blog,I Meet you and your articles.I Remembered someone-sorry I forgot name-Who said-"Rajnikumar kagal par amasta lita chitre,to aey vaanchvani maja aave." I know that Rajnikumar,and thats you.
વેલકમ સર. અહીં "મેકિંગ ઓફ ઝબકાર" અને સ્ટોરી બિહાઈન્ડ ધ સ્ટોરી વિશે જાણવાની ઉત્સુકતા સંતોષાશે. તે દિવસે ઘણું બધું પૂછવાનું રહી ગયું હતું (અને રોજ મળશો તો પણ કંઈક તો રહી જ જવાનું!!)
73મા જન્મદિવસે બ્લોગ મુબારક :-))
ReplyDelete73મો જન્મદિવસ અને નવા બ્લોગ માટે ખુબ ખુબ અભિનંદન........અભિષેક - તેજલ
ReplyDeleteબ્લોગ મુબારક!આ ઝબકારમાં અનેક મોતીડાં પરોવાશે એવી આશા.
ReplyDelete73મા જન્મદિવસે બ્લોગ મુબારક...
ReplyDeleteHearty congratulations on 73rd birthday & also for the blog.
ReplyDeleteરજનીકાકા, તોંતેરમાં જન્મદિવસે બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે. તમારી ષષ્ટિપૂર્તિ ઉજવણીના એ દિવસો યાદ આવ્યા જેમાં 'રજનીકુમાર : આપણા સૌના' પુસ્તકની સાથે સંપાદકો બીરેન - ઉર્વીશ કોઠારીએ www.zabkar.com નામથી વેબસાઈટનું ડોમેઈન રજીસ્ટર કરાવ્યું હતું. ઈન્ટરનેટ જગતનો સમય બદલાતા વેબસાઈટના નહીં થઇ શકેલા કામની ખોટ હવે 'ઝબકાર' બ્લોગથી પુરાશે.
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)
તમારો 73મો જન્મદિવસ અને બ્લોગની શરૂઆત- લાજવાબ ઉજવણી.
ReplyDeleteખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
congratulations on 73rd birthday & also for the blog.
ReplyDeleteDear Rajnibhai
ReplyDeleteMany belated happy returns of the day.
Heart congrats and very best wishes for your blog. This will be very powerful tool to mass communicate with friends and well wishers. Best of luck
Kirit Shah
San Francisco, CA USA
જન્મદિનની વધાઈ. Awaiting something unique and interesting on this blog.
ReplyDeleteઘણા દિવસથી યાદ કરતી’તી ને જુઓ આ જન્મદિવસ અને બ્લોગ બેવડી ઉજવણી પથરાણી !! ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ..
ReplyDeleteલતા જ. હિરાણી
જન્મદિવસની અનેક શુભેચ્છાઓ! આપના બ્લૉગ વિશે સાંભળી વિશૈષ આનંદ થયો. આપને મળવા માટે આવું અનેરૂં સાધન આપવા માટે આભાર અને નવા અભિગમ માટે અભિનંદન. આપનો
ReplyDeleteકૅપ્ટન નરેન્દ્ર, એલીસો વિયેહો (કૅલીફૉર્નિયા)
73 ma janma divasni anek subha kamanao.
ReplyDeleteપ્રિય રજનીભાઈ
ReplyDeleteઝબકારને ઘણી ઘણી શુભેચ્છાઓ.
આ માધ્યમે તમારા મનમાં જે જે વિચારો ઝબકશે એ અમને પળવારમાં માણવા મળશે !
અભિનંદન.
રમેશ શાહ (સુરત)
Pandyasaheb.I Read your many books and you are my favourite author.with the help of blog,I Meet you and your articles.I Remembered someone-sorry I forgot name-Who said-"Rajnikumar kagal par amasta lita chitre,to aey vaanchvani maja aave." I know that Rajnikumar,and thats you.
ReplyDeleteહું બહુ મોડો નથી ને !!!??
ReplyDeleteઅભિનંદન.
:)
વેલકમ સર. અહીં "મેકિંગ ઓફ ઝબકાર" અને સ્ટોરી બિહાઈન્ડ ધ સ્ટોરી વિશે જાણવાની ઉત્સુકતા સંતોષાશે. તે દિવસે ઘણું બધું પૂછવાનું રહી ગયું હતું (અને રોજ મળશો તો પણ કંઈક તો રહી જ જવાનું!!)
ReplyDeleteઆપનો સૌનો આટલો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો . આભારી છું- આવી જ રીતે આપતા રહેશો- રજનીકુમાર પંડ્યા
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletesandesh ma zabkaar no janam....
ReplyDeleteAne Blog ma Zabkaar no punah janam !!!
Zabkaar na anjvade motida poro amara Rajnibhai..