tag:blogger.com,1999:blog-4604435381947403625.post8033037503555282551..comments2024-03-20T13:10:15.502+05:30Comments on ઝબકાર: સૌરાષ્ટ્રમાં જન્મેલા હિંદી ફિલ્મ ગીતકાર કોણ? એમનું અતિપ્રખ્યાત ગીત કયું?Rajnikumar Pandyahttp://www.blogger.com/profile/08035095980558325062noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-4604435381947403625.post-71645586313056609132011-10-11T15:27:30.971+05:302011-10-11T15:27:30.971+05:30પંડયાસાહેબ,લેખ બહુ જ ગમ્યો,પણ પ્રા.રમેશ શાસ્ત્રીના...પંડયાસાહેબ,લેખ બહુ જ ગમ્યો,પણ પ્રા.રમેશ શાસ્ત્રીના વિશે જાણીને દુઃખ પણ એટલું જ થયું.એક પ્રજા તરીકે આપણે સૌ,સામૂહિક રીતે આવી અજાણી પ્રતિભાઓની ઉપેક્ષા માટે કયાંક ને કયાંક જવાબદાર બનતા જ હોઇએ છીએ.આપણે સર્જન ને જેટલા પ્રેમથી વધાવીએ છીએ એટલા ઉત્સાહથી એની સર્જનપ્રક્રિયા માટે રસ દાખવતા નથી,એ એક કડવી હકિકત છે.પરદા પાછળની પ્રતિભા વિશે જાણવાની આપણી ઉદાસિનતા બરકરાર રહેશે ત્યાં સુધી આવી દુઃખદ ઘટનાઓ ઘટ્યા જ કરવાની.હમણાં જ જગજીતસિંગનુ નિધન થયું ત્યારે એમને ભવ્ય શ્રધ્ધાંજલિ અપાઇ.એ યોગ્ય પણ હતું જ.પણ એમના જ કંઠે ગવાયેલી રચના 'અબ મૈં રાશન કી કતારો મેં નજર આતા હૂં.' આપણા જ ગુજરાતી શાયર ખલિલ ધનતેજવીએ લખેલું એ કેટલા લોકોને ખબર છે?ભરત ઝાલાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4604435381947403625.post-51051190944181286392011-10-10T23:08:59.403+05:302011-10-10T23:08:59.403+05:30ખુશીથી હૈયું અને આંસુથી આંખો છલકાઇ ગઇ... યાદગાર હિ...ખુશીથી હૈયું અને આંસુથી આંખો છલકાઇ ગઇ... યાદગાર હિન્દી ફિલ્મી સંગીત પાછળ તો સાત જનમ કુરબાન છે.. <br />સલામ રજનીભાઇ.. આ બધી મધુરી પણ અજાણી વાતો માટે..લતા જ. હિરાણીnoreply@blogger.com